સી.એન.આઈ. ચર્ચ મણિનગર દ્વારા કોરોના-લોકડાઉન સમયે જરૂરિયાત મંદ કુટુંબોને સહાય આપવામાં આવી.
સી.એન.આઈ. ચર્ચ મણિનગર મંડળી તથા દાતા મિત્રો (સ્પોન્સર) ના સહકાર માં મંડળીના જરૂરિયાત મંદ કુટુંબોને જીવન જરૂરી ચીજવસ્તુઓ અને રોકડ રકમ ની સહાય આપવામાં આવી.
જુલાઈ માસ ની સહાય
વિધવા સહાય : ચર્ચ તરફથી દર મહિને ૧૨ બહેનો ને ₹ ૧,૫૦૦/ સાથે રોજર્સ ઈ.માસ્ટર ( યુ.એસ.એ.) તરફથી કોરોના રોક્કડ સહાય કીટ ₹ ૧૨,૦૦૦/ ( દરેક ને ₹ ૧,૦૦૦/)
જૂન માસ ની સહાય
(૧) મંડળી ના ૨૧૧ તથા વિવેકાનંદ નગર ના ૨૨ કુલ ૨૩3 કુટુંબો ને ₹ ૨,૦૦૦/- ની સહાય (₹ ૧,૦૦૦/- ની કીટ તથા ₹ ૧,૦૦૦/- રોકડા)
(૨) બાબરા (અમરેલી) મિશન ફિલ્ડ દર્શન ટ્યુશન ના ૧૦ ટિચરો ને અભ્યાસ માટે ₹ ૧,૦૦૦/- ના પુસ્તકો ની કીટ
મે માસ ની સહાય
(૧) મંડળી ના ૨૦૬ તથા વિવેકાનંદ નગર ના ૨૦ કુલ ૨૨૬ કુટુંબ ને (₹ ૧,૦૦૦/- ની કીટ તથા ₹ ૧,૦૦૦/- રોકડા)
(૨) નેત્રંગ ૨૦ કુટુંબો (જેમના વ્યવસાય બંધ થઈ ગયા તેવા) ₹ ૧,૦૦૦/- ની કીટ
(૩) બાબરા (અમરેલી) ધરાઈ તથા લુણકી મિશન ફિલ્ડ (૧) ૧૪ કુટુંબો ને ₹ ૫૦૦/- ની કીટ
(૨)ઇનગોરાલ તથા વાવડી ના ૧૫ કુટુંબો ને ₹ ૫૦૦/- ની કીટ (સેવાભારત મારફતે)
એપ્રીલ માસ ની સહાય
(૧) કુલ ૧૭૯ કુટુંબ (મંડળી: ૧૬૫ વિવેકાનંદ નગર : ૧૪) ને ₹ ૨,૦૦૦/ ની સહાય ( ૧,૫૦૦ ની કીટ તથા ૫૦૦ રોકડા)
(૨) અન્ય સી.એન.આઇ.ની મંડળીઓ ને સહાય
(૩) ભુજ : ૧૦ કુટુંબ ને ₹ ૧,૦૦૦/ ની કીટ ( સ્પોન્સર્સ )
(૪) બ્રુખીલ : ૧૧૩ કુટુંબ ને ₹ ૧,૦૦૦/ ની કીટ ( સ્પોન્સર્સ )
નોંધ :-
1) કેટલાક જરૂરીયાતમંદ કુટુંબો ની આર્થીક પરિસ્થિતી સુધારતા સહાય લીધી નથી.
2) અને તેઓએ સાક્ષી આપીછે કે મુશ્કેલ સમયમાં મંડળીએ જે સહાય અમને આપી તે ઘણીજ મદદરૂપ બની છે.
3) લોકોને સરળતા થી કીટ મળીરહે માટે ચાર વિતરણ કેન્દ્ર ની વ્યવસ્થા વોર્ડ પ્રમાણે કરવામાં આવી હતી.
4) કપરા સમયમાં જેમણે કીટ આપવા માટે સેવા આપી તેમનો આભાર.
બાબરા (અમરેલી) મીશન ફિલ્ડ ટિચરો ને ચોપડા તથા ડ્રેસ ભેટ
બાબરા (અમરેલી) મીશન ફિલ્ડ ટ્યુશન ક્લાસ ના ટિચરો ને તેમના અભ્યાસ માટે ₹ ૧,૦૦૦/ની કીટ ( ચોપડા તથા ડ્રેસ)