CNI Maninagar Prayer Request Banner

પ્રાર્થના વિનંતીઓ

Join us in lifting up these prayer requests to the Lord. Let us support one another in prayer and faith.

Showing prayer requests 1 - 1 of 1
19 October 2025

પ્રાર્થના વિનંતી 19th Oct 2025

જોનીલ પ્રેમલ ક્રિશ્રિયન (જોલી)  હવે જોખમમાંથી બહાર છે, હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે  . પરંતુ, અનેક ફ્રેક્ચર હોવાને કારણે તેની સ્થિતિ હજું સારી નથી પ્રાર્થના કરવા વિનંતી. 

કલાબેન રવિકાંત રાજ,(વટવા), પડી ગયા છે, ૫ ટાંકા આવ્યા છે, પ્રાર્થના કરવા વિનંતી.

ચંદ્રકાંતભાઈ (માતર)  માટે પ્રાર્થના કરશો

સિનિયર સિટીઝન અને મંડળીની સેવાઓ માટે પ્રાર્થના કરશો

Let us pray together for this request

Join Us in Prayer

We believe in the power of prayer. If you have a prayer request you would like to share with our church community, please contact the church office or speak with one of our pastors.

Bible Study Times:
Wednesday: 8:30 PM - 9:30 PM