CNI Maninagar Programs & Events Banner

ભાવિ કાર્યક્રમો

Showing programs 1 - 1 of 1

5 November 2025

ચિલ્ડ્રન ફેસ્ટિવલ 2025 - રાણીપુર

ગુજરાત ડાયોસીસ આયોજિત આવનાર દિવસોમા 5 નવેમ્બર 2025 ના રોજ રાણીપુર મુકામે ચિલ્ડ્રન ફેસ્ટિવલ થનાર છે બાળકો માટે પ્રાર્થના કરશો એ સમય બાળકોને માટે આશીર્વાદ બને તેની માટે પ્રાર્થના કરશો.