મરણ નોંધ
પુનરુત્થાન ની પ્રભાતે ફરી મળીશુ

-
પ્રભુ ના સેવક/ સેવીકા ના જીવાય ગયેલા જીવન તથા કુટુંબ,મંડળી,સમાજ, રાજ્ય રાષ્ટ્ર ના બાંધકામ માં આપેલ સેવા માટે તેમનો તથા પ્રભુનો આભાર માનતા દુઃખીત પરીવાર માટે પ્રાર્થના કરશો.




કુમુદીની લક્ષમણ રાજપૂત
તારીખ: ૨/૧૧/૨૦૨૦ / ઉંમર: ૮૨B 2/ 2 લાલભાઈ સેન્ટર, એડન પાર્ક સામે, ખોખરા, મણિનગર પૂર્વ


વિલ્સન એમ. ક્રિસ્ટિયન
તારીખ: ૧૫/૯/૨૦૨૦ / ઉંમર: ૫૪૧૦૩/૮૦૫ ગુજરાત હાઉસીંગ બોર્ડ, સર્વોદય નગર, હાટકેશ્વર






ચંદ્રકાંત ભાઈ ડી. ક્રિસ્ટિયન
તારીખ: ૧૦/૭/૨૦૨૦ / ઉંમર: ૬૬
બેથેલ કૃપા સોસા. ઈશ્વરકૃપા ફ્લેટ ની બાજુ માં, ભાઇપુરા

રાજીવભાઈ આર. પોથેરી
તારીખ: ૬/૭/૨૦૨૦ / ઉંમર: ૫૭
સી/૮ સિદ્ધેશ્વરી સોસા.,હરીપુરા હાઉસીંગ પાછળ, મણીનગર પૂર્વ

કેનેથ વી. ક્રિસ્ટિય ન
તારીખ: ૧૦/૭/૨૦૨૦ / ઉંમર: ૪૩સી/૧૨ ઈશ્વરકૃપા ફ્લેટ, કાલવરી સોસા.પાસે,ભાઇપુરા, મણીનગર.

રમેશચંદ્ર એસ.પરમાર (ક્રિસ્ટી)
તારીખ: ૧૮/૬/૨૦૨૦ / ઉંમર: ૮૦૧૬ સફળ કુંજ સોસાયટી, મ્યુ. સ્લમ કવા. સામે, મણીનગર.



નલીનીબેન લાલજીભાઈ ક્રિશ્ચિયન
તારીખ: ૪/૬/૨૦૨૦ / ઉંમર: ૮૦સી/૩ રાજકમલ એપા., ડેમોક્રેટિક સ્કુલ પાસે, મણિનગર દફન ક્રિયા સમય : તા.૪/૬/૨૦૨૦ બપોરે : ૪:૦૦


સતિષચંદ્રભાઈ જોસફભાઈ ક્રિશ્ચિયન
તારીખ: 9-5-2020 / ઉંમર-629, હેર્મોનપાર્ક સોસા., મેથો. ચર્ચ પાછળ, મણિનગર.

