પુનરુત્થાન ની પ્રભાતે ફરી મળીશુ

  •  

    પ્રભુ ના સેવક/ સેવીકા ના જીવાય ગયેલા જીવન તથા કુટુંબ,મંડળી,સમાજ, રાજ્ય રાષ્ટ્ર ના બાંધકામ માં આપેલ સેવા માટે તેમનો તથા પ્રભુનો આભાર માનતા દુઃખીત પરીવાર માટે પ્રાર્થના કરશો.

વિલ્સન એમ. ક્રિસ્ટિયન

તારીખ: ૧૫/૯/૨૦૨૦ / ઉંમર: ૫૪

૧૦૩/૮૦૫ ગુજરાત હાઉસીંગ બોર્ડ, સર્વોદય નગર, હાટકેશ્વર

રૂબિના બેન એ.પરમાર

તારીખ: ૨૧/૮/૨૦૨૦ / ઉંમર: ૫૫

૭૨/ સરિતા પાર્ક સોસા.,હરિકૃશ્ના સોસા.સામે વટવા

સ્ટરલીન સી. ક્રિસ્ટિયન

તારીખ: ૨૯/૭/૨૦૨૦ / ઉંમર: ૩૨

૬/ નીલકંઠ સોસા.,સરસ્વતી સ્કુલ સામે, ભાઇપુરા

માર્ટિન જે. ક્રિસ્ટિયન

તારીખ: ૨૫/૭/૨૦૨૦ / ઉંમર: ૮૧

એ/૨૨ બિંદુ હાઉસિંગ સોસા., દક્ષિણી રોડ,ઘોડાસર

એસ્તરબેન મુસા રાજપુત

તારીખ: ૨૨/૭/૨૦૨૦ / ઉંમર: ૮૧

એ/૧ હોસાના એપા.સિયોન અલા.ચર્ચ સામે

જયંત સેમ્યુલ ત્રાજકર

તારીખ: ૧૦/૭/૨૦૨૦ / ઉંમર: ૮૫

૮/ સૌભાગ્ય પાર્ક સોસા. સિયોન નગર, મણિનગર પૂર્વ

ચંદ્રકાંત ભાઈ ડી. ક્રિસ્ટિયન

તારીખ: ૧૦/૭/૨૦૨૦ / ઉંમર: ૬૬

બેથેલ કૃપા સોસા. ઈશ્વરકૃપા ફ્લેટ ની બાજુ માં, ભાઇપુરા

રાજીવભાઈ આર. પોથેરી

તારીખ: ૬/૭/૨૦૨૦ / ઉંમર: ૫૭

સી/૮ સિદ્ધેશ્વરી સોસા.,હરીપુરા હાઉસીંગ પાછળ, મણીનગર પૂર્વ

કેનેથ વી. ક્રિસ્ટિય ન

તારીખ: ૧૦/૭/૨૦૨૦ / ઉંમર: ૪૩

સી/૧૨ ઈશ્વરકૃપા ફ્લેટ, કાલવરી સોસા.પાસે,ભાઇપુરા, મણીનગર.

રમેશચંદ્ર એસ.પરમાર (ક્રિસ્ટી)

તારીખ: ૧૮/૬/૨૦૨૦ / ઉંમર: ૮૦

૧૬ સફળ કુંજ સોસાયટી, મ્યુ. સ્લમ કવા. સામે, મણીનગર.

સ્નેહલતાબેન ઇમાનુએલ મેકવાન

તારીખ: ૬/૬/૨૦૨૦ / ઉંમર: ૮૬

૧૨ સોનાલકુંજ કો.ઓપ.હાઉસ. સોસાયટી, મણીનગર

જોસ્લીનભાઈ ઇમાનુએલ ક્રિશ્ચિયન

તારીખ: ૪/૬/૨૦૨૦ / ઉંમર: ૫૪

તક્ષશીલા એપાર્ટમેન્ટ, મણિનગર

નલીનીબેન લાલજીભાઈ ક્રિશ્ચિયન

તારીખ: ૪/૬/૨૦૨૦ / ઉંમર: ૮૦

સી/૩ રાજકમલ એપા., ડેમોક્રેટિક સ્કુલ પાસે, મણિનગર દફન ક્રિયા સમય : તા.૪/૬/૨૦૨૦ બપોરે : ૪:૦૦

મનુભાઈ મુસાભાઈ ક્રિશ્ચિયન

તારીખ: 1-6-2020 / ઉંમર: 67

૬૦/૭૧૨ ઋષિકેશ નગર, હરીપુરા, મણિનગર

સતિષચંદ્રભાઈ જોસફભાઈ ક્રિશ્ચિયન

તારીખ: 9-5-2020 / ઉંમર-62

9, હેર્મોનપાર્ક સોસા., મેથો. ચર્ચ પાછળ, મણિનગર.

વિરકુમારભાઈ ફેડ્રીકભાઈ ક્રિશ્ચિયન

તારીખ: 3-5-2020 / ઉંમર-66

પુષ્પમનગર, ભાઈપુરા-હાટકેશ્વર.

હેનરીભાઈ ઈથીએલભાઈ પટેલ

તારીખ: 9-4-2020 / ઉંમર-66

સરનામું: 13-304, મ્યુ. સ્લમ ક્વાટર્સ, સિયોનનગર.