સી.એન.આઈ. ચર્ચ મણિનગર દ્વારા કોરોના-લોકડાઉન સમયે જરૂરિયાત મંદ કુટુંબોને સહાય આપવામાં આવી.

સી.એન.આઈ. ચર્ચ મણિનગર મંડળી તથા દાતા મિત્રો (સ્પોન્સર) ના સહકાર માં મંડળીના જરૂરિયાત મંદ કુટુંબોને જીવન જરૂરી ચીજવસ્તુઓ અને રોકડ રકમ ની સહાય આપવામાં આવી.

જુલાઈ માસ ની સહાય

વિધવા સહાય : ચર્ચ તરફથી દર મહિને ૧૨ બહેનો ને ₹ ૧,૫૦૦/ સાથે રોજર્સ ઈ.માસ્ટર ( યુ.એસ.એ.) તરફથી કોરોના રોક્કડ સહાય કીટ ₹ ૧૨,૦૦૦/ ( દરેક ને ₹ ૧,૦૦૦/)

જૂન માસ ની સહાય

(૧) મંડળી ના ૨૧૧ તથા વિવેકાનંદ નગર ના ૨૨ કુલ ૨૩3 કુટુંબો ને ₹   ૨,૦૦૦/- ની સહાય (₹   ૧,૦૦૦/- ની કીટ તથા ₹   ૧,૦૦૦/- રોકડા)
(૨) બાબરા (અમરેલી) મિશન ફિલ્ડ દર્શન ટ્યુશન ના ૧૦ ટિચરો ને અભ્યાસ માટે ₹   ૧,૦૦૦/- ના પુસ્તકો ની કીટ

મે માસ ની સહાય

(૧) મંડળી ના ૨૦૬ તથા વિવેકાનંદ નગર ના ૨૦ કુલ ૨૨૬ કુટુંબ ને (₹   ૧,૦૦૦/- ની કીટ તથા ₹   ૧,૦૦૦/- રોકડા)
(૨) નેત્રંગ ૨૦ કુટુંબો (જેમના વ્યવસાય બંધ થઈ ગયા તેવા) ₹   ૧,૦૦૦/- ની કીટ
(૩) બાબરા (અમરેલી) ધરાઈ તથા લુણકી મિશન ફિલ્ડ (૧) ૧૪ કુટુંબો ને ₹   ૫૦૦/- ની કીટ
(૨)ઇનગોરાલ તથા વાવડી ના ૧૫ કુટુંબો ને ₹   ૫૦૦/- ની કીટ (સેવાભારત મારફતે)
(૩)દેવળીયા તથા ગમાં પીપળીયા ના ૧૩ કુટુંબો ને ₹   ૪૦૦/- ની કીટ (સ્થાનીક સ્પોનસર મારફતે)
(૪) અન્ય ધર્મી ૧૧ કુટુંબો (મણીનગર) ને ₹   ૫૦૦/- ની કીટ

એપ્રીલ માસ ની સહાય

(૧) કુલ ૧૭૯ કુટુંબ (મંડળી: ૧૬૫ વિવેકાનંદ નગર : ૧૪) ને ₹   ૨,૦૦૦/ ની સહાય ( ૧,૫૦૦ ની કીટ તથા ૫૦૦ રોકડા)
(૨) અન્ય સી.એન.આઇ.ની મંડળીઓ ને સહાય (૩) ભુજ : ૧૦ કુટુંબ ને ₹   ૧,૦૦૦/ ની કીટ ( સ્પોન્સર્સ )
(૪) બ્રુખીલ : ૧૧૩ કુટુંબ ને ₹   ૧,૦૦૦/ ની કીટ ( સ્પોન્સર્સ )
(૫) મિશન ફિલ્ડના નવા વિશ્વાસી તથા અન્ય ધર્મી કુટુંબો ( સ્પોન્સર્)
(૬) જશોદાનગર ( નેપાળી તથા ઝારખંડ) ૨૦ કુટુંબો ને ₹   ૫૦૦/ની કીટ
(૭) ગોમતીપુર ૧૦૦કુટુંબો ને ₹   ૫૦૦/ ની કીટ
(૮) બાબરા ( અમરેલી )બલેલ પીપળીયા તથા સમારડી ના ૨૦ વિધવા વિધુરો ને ₹   ૫૦૦/ ની કીટ
(૯) અનુધર્મી કુટુંબો ( મણીનગર) ૧૦ કુટુંબ ને ₹   ૫૦૦/ ની કીટ
(૧૦) મંડળી ૧૬૫ તથા ૧૪ વિવેકાનંદ નગર કુલ ૧૭૯ કુટુંબ ને Y M C A મારફતે ₹   ૧,૦૦૦/ ની કીટ

નોંધ :-

1) કેટલાક જરૂરીયાતમંદ કુટુંબો ની આર્થીક પરિસ્થિતી સુધારતા સહાય લીધી નથી.
2) અને તેઓએ સાક્ષી આપીછે કે મુશ્કેલ સમયમાં મંડળીએ જે સહાય અમને આપી તે ઘણીજ મદદરૂપ બની છે.
3) લોકોને સરળતા થી કીટ મળીરહે માટે ચાર વિતરણ કેન્દ્ર ની વ્યવસ્થા વોર્ડ પ્રમાણે કરવામાં આવી હતી.
4) કપરા સમયમાં જેમણે કીટ આપવા માટે સેવા આપી તેમનો આભાર.

બાબરા (અમરેલી) મીશન ફિલ્ડ ટિચરો ને ચોપડા તથા ડ્રેસ ભેટ

બાબરા (અમરેલી) મીશન ફિલ્ડ ટ્યુશન ક્લાસ ના ટિચરો ને તેમના અભ્યાસ માટે ₹ ૧,૦૦૦/ની કીટ ( ચોપડા તથા ડ્રેસ )


વિધવા સહાય : ચર્ચ તરફથી દર મહિને

વિધવા સહાય : ચર્ચ તરફથી દર મહિને ૧૨ બહેનો ને ₹ ૧,૫૦૦/ સાથે રોજર્સ ઈ.માસ્ટર ( યુ.એસ.એ.) તરફથી કોરોના રોક્કડ સહાય કીટ ₹ ૧૨,૦૦૦/ (દરેક ને ₹ ૧,૦૦૦/)


મંડળી ને દાતા મિત્રો તરફથી મળેલ ભેટ વસ્તુઓ : (૧) યુનાઈટેડ ગુજરાતી ક્રિસ્ટિયન ઓફ અમેરિકા(UGCOA) તરફથી માન્ય. બિશપ સાહેબ ની આગેવાની માં મમતા Dispensari ને કોરોના માટે સહાય (૨) ફ્લોરા આર. હેનરી ( સ્તુતી એપા.) થર્મલ ગન ૪ નંગ

યુનાઈટેડ ગુજરાતી ક્રિસ્ટિયન ઓફ અમેરિકા તરફથી માન્ય. બિશપ સાહેબ ની આગેવાની માં મમતા dispensari (1) ભાઇપુરા હાટકેશ્વર (૨) ગોમતીપુર (૩) વિવેકાનંદ નગર ની સેવા માટે કોરોના કીટ નંગ : ૫ ( વસ્તુઓ : (1) p.p.kit : 02 (2)Mask : 200 (3) Gloves : 100 (4)Face Sheild : 04 (5)Sanitizer : 5 LTR ) આપવા બદલ માન્ય. બિશપ સાહેબ નો તથા UGCOA ના આગેવાનો નો ખુબ આભાર માનીએ છીએ.પ્રભુ UGCOA ની સેવા ને ખુબ આશીર્વાદ આપે


મંડળીના વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા( ગુજરાત ડાયોસિસ બુકશોપ)ના સહકાર માં


મિશન ફિલ્ડ ના દર્શન ટ્યુશન ક્લાસ ના જરૂરિયાતમંદ બાળકો ને ચોપડા ભેટ (૧) સંજય ભાઈ માસ્ટર હેરમોન પાર્ક : ગોમતીપુર (૨) રાધાકૃષ્ણ નગર


મિશન ફિલ્ડ ના દર્શન ટ્યુશન ક્લાસ ના જરૂરિયાતમંદ બાળકો ને ચોપડા ભેટ : ઓઢવ


મિશન ફિલ્ડ ના દર્શન ટ્યુશન ક્લાસ ના જરૂરિયાતમંદ બાળકો ને ચોપડા ભેટ : સુખરામ નગર

 

સુખરામ નગર મિશન ફિલ્ડ કોલેજ ના વિદ્યાર્થી ઓ ને ચોપડા ભેટ

 

જૂન માસ ની સહાય

સી.એન.આઈ. મણિનગર દ્વારા મંડળીના જરૂરિયાત મંદ કુટુંબોને ત્રીજી વારની સહાય June-2020

(૧) મંડળી ના ૨૧૦ કુટુંબો ને ₹   ૨,૦૦૦/ ની સહાય (₹   ૧,૦૦૦/ ની કીટ તથા ₹   ૧,૦૦૦/ રોકડા)


(૧) વિવેકાનંદનગર મંડળી ના ૨૨ કુટુંબો ને ₹   ૨,૦૦૦/ ની સહાય (₹   ૧,૦૦૦/ ની કીટ તથા ₹   ૧,૦૦૦/ રોકડા)


બાબરા (અમરેલી) મિશન ફિલ્ડ તથા દર્શન ટ્યુશન ના ૧૦ ટિચરો ને અભ્યાસ માટે ₹   ૧,૦૦૦/ ના પુસ્તકો ની કીટ


મે માસ ની સહાય

સી.એન.આઈ. મણિનગર દ્વારા મંડળીના જરૂરિયાત મંદ કુટુંબોને બીજી વારની સહાય May-2020

સી.એન.આઈ. ચર્ચ મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા મંડળીના 225 જરૂરિયાત મંદ કુટુંબોને રૂ. 1000ની કીટ અને રૂ. 1000 રોકડા (કોરોના-લોકડાઉન સમયે) બીજી વાર સહાય આપવામાં આવી.
(મંડળીના કુટુંબો 205 + 20 વિવેકાનંદનગર મિશનફિલ્ડના કુટુંબો)


એપ્રીલ માસ ની સહાય

સી.એન.આઈ. મણિનગર દ્વારા મંડળીના જરૂરિયાત મંદ કુટુંબોને પ્રથમવારની સહાય April-2020

સી.એન.આઈ. ચર્ચ મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા મંડળીના જરૂરિયાત મંદ 179 કુટુંબોને (રૂ. 1500ની જીવન જરૂરી ચીજવસ્તુઓ અને રૂ. 500 રોકડા) પ્રથમવાર (કોરોના - લોકડાઉન સમયે) સહાય આપવામાં આવી.

(મંડળીના કુટુંબો 165 + 14 વિવેકાનંદનગર મિશનફિલ્ડના કુટુંબો)


ગુજરાત ડાયોસિસ (YMCA) કોરોના સહાય

ગુજરાત ડાયોસિસ (YMCA) દ્વારા સી.એન.આઈ. મણિનગરના 179 જરૂરિયાત મંદ કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) કીટ વિતરણ કરવામાં આવ્યું.
(મંડળીના કુટુંબો 165 + 14 વિવેકાનંદનગર મિશનફિલ્ડના કુટુંબો)


વિવેકાનંદનગર પ્રથમ વારની સહાય

સી.એન.આઈ. ચર્ચ મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા સી.એન.આઈ. દર્શન ચર્ચ વિવેકાનંદનગર મિશનફિલ્ડના જરૂરિયાત મંદ 14 કુટુંબોને (રૂ. 1500ની જીવન જરૂરી ચીજવસ્તુઓ અને રૂ. 500 રોકડા) પ્રથમવાર (કોરોના - લોકડાઉન સમયે) સહાય આપવામાં આવી.


સી.એન.આઈ. દર્શન ચર્ચ વિવેકાનંદનગર મિશનફિલ્ડ

સી.એન.આઈ. ચર્ચ મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા સી.એન.આઈ.દર્શન ચર્ચ વિવેકાનંદગર મિશનફિલ્ડના 20 જરૂરિયાત મંદ કુટુંબોને રૂ. 1000ની કીટ અને રૂ. 1000 રોકડા (કોરોના-લોકડાઉન સમયે) સહાય આપવામાં આવી.


બ્રુકહીલ મંડળીના 113 જરૂરિયાત મંદ કુટુંબોને સહાય

સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા સી.એન.આઈ. બ્રુકહીલ મંડળીના જરૂરિયાત મંદ 113 કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) રૂા. 1000ની કીટની સહાય આપવામાં આવી.


જશોદાનગર નેપાળી-ઝારખંડ ના જરૂરિયાત મંદ 19 કુટુંબો ને સહાય

સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા જશોદાનગર નેપાળી-ઝારખંડ પરિવારના જરૂરિયાત મંદ 19 કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) રૂા. 500 ની કીટની સહાય આપવામાં આવી.


સી.એન.આઈ. એન્ડ્રુઝ ચર્ચ કચ્છ-ભૂજ ના 10 જરૂરિયાત મંદ કુટુંબોને સહાય

સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા સી.એન.આઈ. એન્ડ્રુઝ ચર્ચ કચ્છ-ભૂજ જરૂરિયાત મંદ 10 કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) રૂા. 1000ની કીટની સહાય આપવામાં આવી.


બાબરા અમરેલી મિશન ફિલ્ડ ના 20 જરૂરિયાત મંદ કુટુંબોને સહાય

સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા બાબરા-અમરેલી મિશન ફિલ્ડના 20 જરૂરિયાત મંદ કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) રૂા. 400ની કીટની સહાય આપવામાં આવી.


ગોમતીપુર મિશન ફિલ્ડ ના 100 જરૂરિયાત મંદ કુટુંબોને સહાય

સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા ગોમતીપુર મિશનફિલ્ડના 100 જરૂરિયાત મંદ કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) કીટ આપવામાં આવી.


બાબરા-અમરેલી ઇન્ગ્રોડા મિશન ફિલ્ડના 5 જરૂરિયાત મંદ કુટુંબોને સહાય

સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા બાબરા-અમરેલી ઇન્ગ્રોડા મિશન ફિલ્ડના 5 જરૂરિયાત મંદ કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) કીટ આપવામાં આવી.


બાબરા અમરેલી ધરાઈ મિશન ફિલ્ડ ના 8 જરૂરિયાત મંદ કુટુંબોને સહાય

સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા બાબરા-અમરેલી ધરાઈ મિશનફિલ્ના 8 જરૂરિયાત મંદ કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) કીટ આપવામાં આવી.


સી.એન.આઈ. નેત્રંગ ભરૂચના 20 જરૂરિયાત મંદ કુટુંબોને સહાય

સી.એન.આઈ. મણિનગર મંડળી તથા સ્પોન્સર દ્વારા સી.એન.આઈ. નેત્રંગ ભરૂચના 20 જરૂરિયાત મંદ કુટુંબોને (કોરોના-લોકડાઉન સમયે) રૂા. 1000ની કીટની સહાય આપવામાં આવી.