• : પ્રાર્થના વિનંતી : Aug 2020

  આભાર સ્તુતિ ની પ્રાર્થના

  પાછલા સમય માં (ચહુદ)વહાલાઓ ને કોરોનાની માંદગીમાં પ્રભુએ સાજાપનું આપ્યું માટે પ્રભુનો તથા પ્રાર્થના મિત્રોનો આભાર સાથે(બે )વ્હાલાઓને પ્રભુએ સદાકાળ ના વિસામા માટે તેડું આપ્યું.

  માંદાઓ માટે પ્રાર્થના.

  કોરોના પોઝિટિવ વહાલાઓ માટે

  (૧) હસુબેન વ્યોમેસ ક્રિસ્ટી (પટેલવાડી) આનંદ સર્જીકલ હોસ્પી.નરોડા

  હોમ કોરોં ટાઈન સભ્યો (ઘોડાસર)

  (૧) કેશવલાલ એ.પ્રવાસી
  (૨) રવીનાબેન કે. પ્રવાસી
  (૩) સંદીપભાઈ કે. પ્રવાસી
  (૪) સ્મિતાબેન એસ. પ્રવાસી
  (૫) પ્રિન્સ એસ.પ્રવાસી
  (૬) રવિરાજ એસ. પ્રવાસી

  અન્ય માંદગી માટે પ્રાર્થના

  (૧) પારૂલબેન પોપટલાલ દેસાઈ (સોભાગ્ય સોસા.)
  (૨) માંદા અશક્ત સિનિયર સિટીઝન વહાલાઓ

  અન્ય પ્રાર્થના વિનંતી

  (૪) દેવળ માં શરૂ થયેલ ભક્તિસભા તથા ઓન લાઇન સેવાઓ

  (૫) ભક્તિસભા ની વ્યવસ્થા સંભાળનાર યુથના જુવાનો તથા ટેકનીકલ ટીમ

  (૬) કોરોના ની મહામારીમાં સેવા કરનારા ભાઈ બહેનો તથા તેમના કુટુંબો

  (૭) દેશ-પરદેશ ના ભાઈ બહેનો આપના સાથ સહકાર માટે આભાર

  આ પ્રાર્થના વિનંતીઓ ને આપની અંગત તથા કુટુંબ ની પ્રાર્થના માં ધરી રાખશો.

  રેવ.આર્થર રજવાડી
  રેવ.એલ્વિન સાવલે

 • આભાર સ્તુતી માટે પ્રાર્થના. ૪/૬/૨૦૨૦

  કોરોના પોઝીટીવ સભ્યો (1) ઈલાબેન અંકલેશ્વરીયા (રેખાબેનની ચાલી) (2) અનંત અંકલેશ્વરીયા (રવિ- મણિનગર કવાયર સેવા) (3)અનિતા રાજેશ રાઠોડ (રાધાકૃષ્ણનગર) ને પ્રભુ એ સજાપનું આપવા બદલ પ્રભુનો તથા પ્રાર્થનામિત્રો નો આભાર માનીએ છીએ

  રેવ.આર્થર રજવાડી
  રેવ.એલ્વિન સાવલે

 • જે કુટુંબોમા આ સમય દરમિયાન મરણ થયા છે એ દુઃખિત પરિવારને દિલાસો મળે માટે પ્રાર્થના.

  પ્રભુના સેવકોએ મંડળીના બાંધકામમાં આપેલ સેવાની કદર કરીએ છીએ સર્વ દુઃખિત પરિવારને દિલાસો આપે.

  ચર્ચના જરૂરિયાતમંદ પરિવારો માટે પ્રાર્થના.


  ચિંતા, બીકમાં જીવતા લોકો માટે પ્રાર્થના.


  બેરોજગારોને રોજગારી મળે માટે પ્રાર્થના.


  સરકારની દોરવણી પ્રમાણે ચર્ચને યોગ્ય રીતે ચલાવી શકાય માટે પ્રાર્થના.


  (1) પ્રભાવતીબેન ચાર્લ્સ મેકવાન. (લાલભાઈ સેન્ટર) કોરોના પોઝીટીવ હોય હાલ ( જી.સી.એસ. હોસ્પીટલ) માં સારવાર હેઠળ છે
  (2) સેમસન પી.ડાભી ( મનહર કોલોની ભાઇપુરા) કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા સીવિલ હો. માંથી રજા આપેલ છે સાથે ત્રણ કોરોના પોઝીટીવ સાજા થયા છે પ્રભુનો આભાર
  (3) સશાંક સેમસન ડાભી ( મનહર કોલોની, ભાઇપુરા) કોરોના પોઝીટીવ હોય હાલ (સીવીલ હોસ્પીટલ) માં સારવાર હેઠળ છે
  (4) ઈલાબેન જોસ્લીનભાઈ ક્રિશ્ચિયન (હાલ હોસ્પીટલ માં સામાન્ય સારવાર હેઠળ છે - કોરોના નથી)